ચોમાશું હજુ પત્યું નથી આ તારીખે આવશે ધોધમાર વરસાદ જાણો.

આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષ ગુજરાતમાં ખૂબ જ વરસાદ પડ્યો હતો.અને આખા ગુજરાતમાં પાણી પાણી કરી નાખ્યું હતું.અને દર વર્ષ કરતા આ વર્ષ વધુ પ્રમાણમાં વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત લોકો કહે છે કે હવે ચોમાશું પતિ ગયું છે.પરંતુ આ ખોટું છે ફરી એક વાર ધોધમાર વરસાદ પડવાના સંકેત આપવામાં આવી રહ્યા છે.

એક સમયે ગુજરાતમાં વાયુ ચક્રવાતના કારણે મેઘરાજા મહેરબાન નહીં રહે તેવી વાતો થતી હતી, પણ ત્યારબાદ મેઘરાજાએ ધમધોકાર બેટીંગ કરી ગુજરાતને પાણી પાણી કરી નાખ્યું. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત એક એવો વિસ્તાર રહ્યો જ્યાં શરૂઆતથી જ મેઘમહેરની જગ્યાએ મેઘકહેર થઈ.અને દરેક શહેરોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.અને પાણી પાણી કરી નાખ્યું હતું.

આ સિવાય દરેક રાજ્યોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો હતો.અને દરેક રાજ્યોમાં પાણી પાણી કરી નાખ્યું હતું,દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી.તો વડોદરામાં બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા.અને વડોદરામાં દરેક જગ્યા એ પાણી પાણી થઈ ગયું હતું. બીજી તરફ મગરો પણ વિશ્વામિત્રી નદીમાંથી વડોદરાના શહેરમાં આવી ગઈ હતી.અને મગરો શહેરમાં ફરવા લાગ્યા હતા જેથી વડોદરામાં રહેતા લોકો મુશ્કેલીઓ માં ફસાઈ ગયા હતા. જેના કારણે વડોદરાવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.અને આખું વડોદરા મુશ્કેલીઓમાં મુકાઈ ગયું હતું.

આ સિવાય બીજા પણ અનેક રાજ્યોમાં મેઘરાજા મન મૂકી ને વર્ષ્યા હતા.સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં એટલો વરસાદ તો પડ્યો જ કે વાવણી થઈ શકે,તો વોટર હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરી વરસાદી પાણીનો સંગ્રહ પણ ખેડૂતો કરતા થયા હોવાથી સિંચાઈની સમસ્યાનું સોલ્યુશન આપ મહેનતે જ લાવી દીધું.અને વધુ વરસાદ પડવાથી દરેક ખેડૂત ખુશખુશાલ થઈ ગયા હતા. ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં પણ શરૂઆતમાં મેઘરાજા રિઝાયા નહીં પણ બાદમાં અમદાવાદ પર પણ મહેર બનીને વરસાદ વરસ્યો હતો.



અને આખા અમદાવાદમાં પાણી પાણી કરી નાખ્યું હતું.જેથી અમદાવાદના લોકો પણ સંકટમાં આવી ગયા હતા. આ ઉપરાંત વરસાદની વાત કરીએ તો ફરી વાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.બે દિવસથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે અને હવે ફરી એક વખત ભારે વરસાદની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.

અને ફરી એક વાર વરસાદ પડવાની સંભાવના કરવામાં આવી છે.હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.પૂર્વ મધ્ય ગુજરાત. દક્ષિણ ગુજરાત. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.14 થી 18 october ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ફરી એકવાર વરસાદનું વાતાવરણ સક્રિય બન્યું છે.