પરબત પટેલે ભાંગરો વાટતા કહ્યું, ‘એક સીટ હારી જવાથી કોઈ ફરક નથી પડતો…
Banaskhatha sansad parbatbhai patel | bjp tharad ticket
થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારમાં સાંસદ પરબત પટેલનો બફાટ સામે આવ્યો છે. પેટાચૂંટણીના પ્રચારમાં પરબત પટેલે ભાંગરો વાટતા કહ્યું કે એક સીટ હારી જવાથી કોઈ ફરક નથી પડતો.
જો કે આ બફાટ ચૂંટણી પ્રચારમાં નહિવત લોકોને જોઈને થયો હતો કારણ કે જયારે તેઓ પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન લોકોની સંખ્યા ખુબ જ ઓછી હતી તેથી તેઓ અકળાયા હતા અને આવો બફાટ કરી ગયા હતા. આ બફાટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પરબત પટેલની લોકો મજાક ઉડાવી રહ્યા છે.
0 Comments