હવામાન વિભાગે કરી મોટી આગાહી,આ દિવસે ગુજરાતમાં વાવાઝોડું સાથે પડશે વરસાદ,આ જિલ્લાઓ માં વધુ ખતરો..



આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.અને નવરાત્રી પણ બગડી હતી.પરંતુ હજુ ચોમાશું પત્યુ નથી,હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.જેથી ગુજરાતીઓની દિવાળી બગડે તેવી સંભાવના છે. હવામાનની આગાહી કરતી વીન્ડી વેબસાઈટ મુજબ દિવાળીના દિવસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે.

જેથી ગુજરાતીઓની નવરાત્રી બાદ દિવાળી પણ બગડી શકે છે. ખાસ કરી સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના જિલ્લા અને કચ્છમાં વધુ અસર વર્તાઈ તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની છે જે દિવાળી અને નવા વર્ષના દિવસે ગુજરાતના જિલ્લાઓ સુધી પહોંચી શકે છે.અને દિવાળીના દિવસે જ મૂશળધાર અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર નવરાત્રી બાદ ગુજરાતીઓની દિવાળી પણ બગડી શકે છે.અને દિવાળીના દિવસે જ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતવાસીઓની દિવાળી  વાવાઝોડુ બગાડે તેવી શક્યતા છે.જેમાં દિવાળીના તહેવારમાં જ વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રઅને કચ્છમાં દિવાળી દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે.જેથી સૌરાષ્ટ્રમાં પણ દિવાળી બગડે તેવી સંભાવના છે.

તમને જણાવી દઈએ કે વાયુ વાવાઝોડાની જેમ અરબી સમુદ્રમાંથી નવી સિસ્ટમ બની છે જેની અસર દિવાળી દરમિયાન થઈ શકે છે.જે રીતે વાયુ વાવાઝોડાની અસર રાજ્યમાં જોવા મળી હતી તેવી જ રીતે હાલ અરબી સમુદ્રમાં નવી સીસ્ટમ બની છે.જેને લઇને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં દિવાળીના તહેવાર પર વરસાદની સંભાવના છે.અને દિવાળીના દિવસે જ વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આ રાજ્યોમાં વધુ અસર જોવા મળી શકે છે.અરબી સમુદ્રમાં ઉભી થયેલી નવી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રઅને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જામનગર, કચ્છ, દ્વારકામાં પણ પવન સાથે વરસાદ  થશે.અને આ રાજ્યોમાં દિવાળી બગડી શકે છે વરસાદ.

વાવાઝોડાને લઇને ખેડૂતોને થઇ શકે છે નુકસાનો. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દિવાળી ના દિવસે જ વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે.જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાને લઇને વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.જો કે દિવાળી દરમિયાન વરસાદ આવે તો ખેડૂતોને ભારે નુકસાન થઇ શક છે.જેમાં મગફળી, કપાસ, કઠોળ, ડાંગર, તલના પાકને નુકસાન થઇ શકે છે. જેથી ખેડૂતો પણ આર્થિક સંકટમાં આવી શકે છે.

all technology Related information here visit this website :- https://www.allinformation.in